ભારતની મોક્ષદાયિની સાત નગરીઓ

✪ ભારતની મોક્ષદાયિની સાત નગરીઓ ✪

➥ અયોધ્યા – ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના તટ પર

➥ મથુરા – ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના તટ પર

➥ હરિદ્વાર – ઉત્તરાખંડમાં ગંગા નદીના તટ પર

➥ કાશી – ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના તટ પર

➥ કાંચીપુરમ – તામિલનાડુમાં

➥ અવંતિકા – મધ્યપ્રદેશમાં(ઉજ્જયિની) શિપ્રા નદીના તટ પર

➥ દ્વારકાપૂરી – ગુજરાતમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે…


Thanks For Visiting Our Website www.maru-gujarat.net To Support Us, Keep Share On Social Media.